નડિયાદ, ગુજરાત skysnadiad@gmail.com +91 98750 23200
શ્રી સમસ્ત ખડાયતા યુવા સમાજ નડિયાદ સંસ્કાર • સમાજ • સેવા • સંકલન દાન કરો સભ્ય બનો

શ્રી સમસ્ત ખડાયતા યુવા સમાજ નડિયાદ

સંસ્કાર • સમાજ • સેવા • સંકલન

ખડાયતા સમાજના યુવાનો, પરિવારો અને સમગ્ર સમાજને એકસાથે જોડતું એક સશક્ત મંચ.

સમાજ સાથે ચાલીએ, સંસ્કારોની પરંપરા જાળવીએ..

0+ વર્ષથી સમાજ સેવા
0+ જીવનસાથી સંમેલન
0+ સભ્યો જોડાયા
0+ એકડા એકસૂત્રે

સ્નેહ સંબંધ

૪૨ વર્ષથી સમર્પિત જીવનસાથી સંમેલન

ખડાયતા સમાજના યુવાનો માટે વિશ્વાસ, સંસ્કાર અને પરિવાર આધારિત જીવનસાથી પસંદગીનું એક વિશિષ્ટ મંચ. છેલ્લા પાંચ વર્ષથી સમસ્ત વણિક પરિવાર માટે.

અમારી સફળતાની સફર

  • ૪૨+ વર્ષનો વિશ્વાસ
  • હજારો પરિવાર જોડાયા
  • ખડાયતા અને વૈષ્ણવ વણિક પરિવારો માટે
  • સાંસ્કૃતિક મૂલ્યો પર આધારિત

સફળ જોડાણોની કહાનીઓ

સ્નેહ સંબંધ દ્વારા જોડાયેલા ખુશહાલ પરિવારો

બધી કહાનીઓ જુઓ
Vaidehi & Yash

Vaidehi & Yash

સ્નેહ સંબંધ દ્વારા જોડાયેલ ખુશહાલ જીવનસાથી

Kushi & Mrugeshkumar

Kushi & Mrugeshkumar

સ્નેહ સંબંધ દ્વારા જોડાયેલ ખુશહાલ જીવનસાથી

Vishwa & Harsh

Vishwa & Harsh

સ્નેહ સંબંધ દ્વારા જોડાયેલ ખુશહાલ જીવનસાથી

Sakshi & Jay

Sakshi & Jay

સ્નેહ સંબંધ દ્વારા જોડાયેલ ખુશહાલ જીવનસાથી

શ્રી કંદર્પ શાહ

પ્રમુખશ્રીનું નિવેદન

આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્નને એક સંસ્કારનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેથી જ શ્રી સમસ્ત ખડાયત યુવા સમાજ દ્વારા છેલ્લા ૪૨ વર્ષથી જીવનસાથી સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને છેલ્લા પાંચ વર્ષથી અમે આ સંમેલન સમસ્ત વણિક પરિવાર માટે કરી રહ્યા છીએ.

શ્રી કંદર્પ શાહપ્રમુખ
વધુ વાંચો