
Vaidehi & Yash
સ્નેહ સંબંધ દ્વારા જોડાયેલ ખુશહાલ જીવનસાથી
વૈષ્ણવ વણિક જીવનસાથી પસંદગી સંમેલન
આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્નને એક સંસ્કારનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. શ્રી સમસ્ત ખડાયત યુવા સમાજ દ્વારા છેલ્લા ૪૨ વર્ષથી જીવનસાથી પસંદગી સંમેલન “સ્નેહ સંબંધ”નું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા પાંચ વર્ષથી આ સંમેલન સમસ્ત વણિક પરિવાર માટે યોજાય છે.
બદલાતા સમયની માંગને અનુસરી સંસ્થાએ ખડાયત જ્ઞાતિ સાથે વૈષ્ણવ વણિક પરિવારોને જોડતા ઓનલાઇન મેરેજ બ્યુરોનું પણ આયોજન કર્યું છે.

સત્તાવાર નોંધણી ફોર્મ ડાઉનલોડ કરો અને તમામ જરૂરી વિગતો ભરીને સબમિટ કરો.

સ્નેહ સંબંધ દ્વારા જોડાયેલ ખુશહાલ જીવનસાથી

સ્નેહ સંબંધ દ્વારા જોડાયેલ ખુશહાલ જીવનસાથી

સ્નેહ સંબંધ દ્વારા જોડાયેલ ખુશહાલ જીવનસાથી

સ્નેહ સંબંધ દ્વારા જોડાયેલ ખુશહાલ જીવનસાથી