ઓનલાઇન નોંધણી
૪૩મું સ્નેહ સંબંધ – વૈષ્ણવ વણિક જીવનસાથી સંમેલન
શ્રી સમસ્ત ખડાયતા યુવા સમાજ, નડિયાદ દ્વારા આયોજિત વૈષ્ણવ વણિક મેરેજ બ્યુરો – જીવનસાથી સંમેલન માટે હવે ઓનલાઇન નોંધણી કરો. ફોર્મ ભરી ઓનલાઇન ફી ભરો અથવા UPI / બેંક ટ્રાન્સફર કરી UTR નંબર આપો. નોંધણી થતાં જ આપને રજીસ્ટ્રેશન ID અને રસીદ મળશે.