સભ્ય બનો
યુવા વિકાસ દ્વારા જ્ઞાતિ વિકાસ
આવો સમસ્ત ખડાયત જ્ઞાતિના તમામ યુવાનોના વિકાસ અર્થે કાર્યકર બની “યુવા વિકાસ દ્વારા જ્ઞાતિ વિકાસ”ને ધબકતું રાખીએ. વધુમાં વધુ યુવાનોને સંસ્થા સાથે સાંકળીએ.
- કાયમી સભ્ય ફી માત્ર ₹500
- 21 થી 50 વર્ષના ખડાયત જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે
- તમામ કાર્યક્રમોમાં સહભાગી થવાની તક
કાયમી સભ્યપદએક વાર ફી, આજીવન સભ્યપદ₹500
- 1ઇમેલ કોડથી ચકાસો
- 2ફોર્મ ભરો અને ફી ભરો
- 3સભ્યપદ કાર્ડ ઇમેલ અને એકાઉન્ટમાં મેળવો