નડિયાદ, ગુજરાત skysnadiad@gmail.com +91 98750 23200
શ્રી સમસ્ત ખડાયતા યુવા સમાજ નડિયાદ સંસ્કાર • સમાજ • સેવા • સંકલન દાન કરો સભ્ય બનો

સભ્ય બનો

યુવા વિકાસ દ્વારા જ્ઞાતિ વિકાસ

આવો સમસ્ત ખડાયત જ્ઞાતિના તમામ યુવાનોના વિકાસ અર્થે કાર્યકર બની “યુવા વિકાસ દ્વારા જ્ઞાતિ વિકાસ”ને ધબકતું રાખીએ. વધુમાં વધુ યુવાનોને સંસ્થા સાથે સાંકળીએ.

  • કાયમી સભ્ય ફી માત્ર ₹500
  • 21 થી 50 વર્ષના ખડાયત જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે
  • તમામ કાર્યક્રમોમાં સહભાગી થવાની તક
કાયમી સભ્યપદએક વાર ફી, આજીવન સભ્યપદ₹500
  1. 1ઇમેલ કોડથી ચકાસો
  2. 2ફોર્મ ભરો અને ફી ભરો
  3. 3સભ્યપદ કાર્ડ ઇમેલ અને એકાઉન્ટમાં મેળવો

સભ્યપદ

ઓનલાઇન સભ્યપદ હાલમાં બંધ છે. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો.

સંપર્ક